તેં કહ્યું કે ગમશે તને હું કંઈક લખું,
પણ શું લખું એ સમજાતું નથી,
યાદો છે, વાતો છે, તોફાનો છે,
મેં આપેલું અસહ્ય દુઃખ છે,
હતાશા તારામાં મારાથી,
અંધકાર છું હું બસ,
હું જીવતો છું,
જીવંત નથી.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111786654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now