भीतवत् संविधातव्यम्,
यावत् भयमनागतम्।
आगतं तु भयं दृष्टवा,
प्रहर्तव्यमभीतवत् ॥

ભાવાર્થ -- જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઇએ, પરંતુ જ્યારે ભય સામે આવી જાય ત્યારે નીડર બનીને દુશ્મન પર ઘા કરી દેવો જોઇએ.

🙏 શુભ શનિવાર! 🙏

Gujarati Quotes by Umakant : 111786456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now