તું તારા નશામાં, હું મારા નશામાં,
નથી કોઈ અહિંયા, મુકમ્મલ કશામાં,

કશો ફેર ક્યાં છે, જરા જો અરીસો,
આ તારી દશામાં ને મારી દશામાં..✨

Gujarati Shayri by Parmar Narvirsinh : 111786159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now