"સામે વાળાનું વિચારવું પડે" આ વાક્ય હવે જીવનમાં મઢી લેવું છે....
રોજ અરીસા સામે ઊભા રહી સામે વાળાનું વિચારી લેવું છે ...😀

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111786125
SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 5 year ago

બરાબર છે બરાબર 😁

Falguni Dost 5 year ago

right😀👍🏻

Kajal Joshi 5 year ago

હા દીદી સાવ સાચું, આપડે મોટાભાગે "સામેવાળા "માટે જ જીવતા હોઈએ છીએ અને એમાં જ આપડી ખુશી તથા પસન્દગીને અવગણીને મહાન બનવાને રસ્તે પગલાં માંડતા હોઈએ.

Shefali 5 year ago

😆😆 પણ સાચે કરવા જેવું છે 👍🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now