કોઈ આપણું પ્રિય સ્વજન સવારનું ભુલ્યું,સાંજે ઘર પાછું ના આવે તો તેને આપણે શોધવા જવું પડે.
તેમ સાંજ પડે દરરોજ એક મુક્તક
રૂપે હાજરી પુરાવતા રહો મિત્રો!
જીવનમાં માત્ર તમારા શબ્દો જ
યાદ કરશે.નહીં કે ધન,દોલત!
- वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 111786056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now