૧.     એટલી સફાઈથી એ જુઠ બોલી શકે છે,
જાણે વહેતી હવામાં કોઈ પ્રેત દોડી શકે છે.

૨.         સફાઈ કરો પહેલા મનની,
ત્યારેજ સફળ થશે તનની.

૩.           मैल सबका देखत है, ना खुदका देखत कोई,
चैन लुटे सबका वो, उसका लुटे तो रोए।

B+ve

Gujarati Blog by Krishna : 111785828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now