આપણે આપણાં જીવનમાં,
આપણને જે સારું લાગે, તે કરીએ છીએ,
પરંતુ, હકીકતમાં જે થાય છે,
તે આપણાં માટે સારું હોય છે.
હા, અન્ય માટે આપણે ચોક્કસ સારું કરી શકીએ છીએ, અને તે પણ, ત્વરિત
પરંતુ..... પરંતુ..... પરંતુ.....
દિલચસ્પ રહસ્યમય લાગણીસભર
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19922352/ispector-acp-1