Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શબ્દ શબ્દમાં અંગાર છે,
કલમ મારી તલવારની ધાર છે.

મૌન ધારણ કર્યું છે બધા સર્જને,
માનવતા પર એ મોટો વાર છે.

દર્દ વધી ગયું છે હેવોનો થકી,
તેનો મસ્તક કલમ ઉપચાર છે.

નથી કહેતો કે તમે સાથે રહેજો,
અનેક લાશોનો મારા પર ભાર છે.

તેમની વાહ માત્ર દુપટ્ટા પર રહી,
ને સત્ય પર બોલો તો તે ઠાર છે.

હિંમત કરીને લખ્યું છે બધું અહીં,
અફસોસ એ જ લોકો બેકાર છે.

સ્તબ્ધ છું "મનોજ" આ જોઈને,
મારી નિર્દોષને, માનવની હાર છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111785517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now