આકાશ સરીખું વિશાળ
સુરજ ના તેજ જેવું હુફાળુ
ચંદ્ર ના કિરણો જેવું શીતળ
ધરા સરીખુ સ્થીર એવા અહેસાસ નો સંગમ એટલે અમારું લગ્નજીવન .

Gujarati Thought by ek archana arpan tane : 111785439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now