નથી કમ, તુ અપ્સરાથી
Beautiful છુ તુ બધાથી

પણ

નથી હું તારા રૂપનો દીવાનો
નથી હું તારા look નો દીવાનો

નથી હું તારા feature નો દીવાનો
હું તો ફક્ત છું તારા NATURE નો દીવાનો..

Happy Valentine Day, my dear.

-priten

Gujarati Shayri by Priten K Shah : 111785187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now