દિલ ના એક ખૂણામાં માં મેં તો સપનું સજાવ્યું હતું
દિવસ રાત એને સીંચવામાં આયખું વિતાવ્યું હતું
ક્યાં ખબર હતી આ તો એક ભ્રમ હતો,
સાચું સમજી ખોટા માં મેં તો જીવન વિતાવ્યું હતું....

Gujarati Thought by Ridj : 111785108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now