હતું હાજર ન કોઈ અડપલું કરી ગયું.
અડપલાં કરવા ગયો હું છંછેડાઈ ગયું.
કોણ કરે છે અડપલાં સુંવાળા આવાં?
ઊંચે નજર કરી તો પતંગિયું ઉડી ગયું.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111784663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now