તને, આજે મારું🤝વચન એટલું જ , કે
ગમે તેવા તારા સ્વભાવ ને પણ, પચાવી જાણીશ....🤗

આંસુ ની શું વિસાત🤨, કે
આવે આંખો માં..
હોંઠો પર મુસ્કાન😀 હંમેશા, સજાવી જાણીશ...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111784346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now