તમેં રે ગુલશનનું ગુલાબ છે,મોંઘુ અમુલું !
હું માત્ર સૂકા રણનું સસ્તું ફૂલ આવળનું !
તારી સુગંધથી માદક્તા આવે છે,સૂંઘીને!
મટાડું રોગો જગતના છું હું ફૂલ આવળનું.
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111784227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now