ખરો સમય આવ્યો છે, નહીં ?
આપણી સાથે, ખુલીને વાત કરવાવાળા,
" ખૂટતા " જાય છે,
ને પાછા, મૌન રહીને, આપણા સંબંધો,
અંદરને અંદર " તૂટતા " જાય છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111783227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now