લવ ગુરુ ના લફડા માં લોકો લવ કરતા થઈ ગયા. ઈમ્પોર્ટેડ કપડાને મોંઘી ગાડીઓમાં ફરતા થઈ ગયા. ખોબલે ખોબલે લૂંટાવી દીધુ બધું, પછી સાવ મુફલીશ થઈ ગયા. ખવડાવતા હતા બીજાને જે લાખો પકવાનો, એ આજે ચાર દીવાલોમાં દેસી ચણા ફાકતા થઈ ગયા.😂😅😂😅

Gujarati Shayri by Rekha Detroja : 111782731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now