સબંધોની લાગણીઓનું પૂર ઉતરી જાય
તો સમજવું કે
આપણે સામે વાળી વ્યકિતની
અપેક્ષામા ઉણા ઉતર્યા છીએ
અથવા
આપણી અપેક્ષાઓ વધારે છે..

વધારે પડતી અપેક્ષા,
ઉપેક્ષા તરફ લઈ જાય છે..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111782443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now