તારા મારા સબંધો લાંબા નહીં ટકે એવું હવામાન ખાતું બોલે છે !
વારંવાર વાવાઝોડાં માવઠાં આપણ સંબંધને પરેશાન કરી રહ્યાં છે.
પહેલાં તો વાવાઝોડાં માવઠાં આવતાં
જતાં હતાં પારાવાર!
પાક્કી ખબર વાતાવરણમાં મારા
હ્રદયને અસર કરે છે.
- वात्तसल्य

Gujarati Shayri by वात्सल्य : 111782256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now