જખમ લેવા તૈયાર હોય તોજ વાર કરજે...
હોય તું પથ્થર દિલ તો જ પ્યાર કરજે...
ગમે તેટલા વાર થાય તૂટવું ના જોઈએ...
મૃત્યુ સિવાય બંધન છૂટવું ના જોઈએ...
-Tru...

Gujarati Shayri by Tru... : 111782044

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now