ક્યાંક કશુંક ખૂટે છે,
તેથી જ તો આ સંબંધો તૂટે છે .
મનગમતાનો સાથ અહીં છૂટે છે ,
તેથી જ તો જાલીમ જમાનો લૂટે છે .

....ઝંખના ....

Gujarati Poem by Daxa Parmar : 111781918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now