સમયનો કાંટો, વિશ્વને પ્રકાશ આપતો સૂરજ અને હવામાં ઉડતા વિમાન પણ રોજે-રોજ ઉપર નીચે થતા હોય, તો પછી
આપણે દુઃખમાં લમણે હાથ દઈ બેસી રહેવાની ક્યાં જરૂર છે ?

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111781411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now