દોડતો ને ઘૂંટાતો રહ્યો છે એ, સતત આખી જીંદગી
હાસ કે આરામની એક ક્ષણ, એને નથી મળી
ને આરામથી ગયા છે એ
એવું હવે ઘરના, લોકોને કહે છે
એમને મરવાના જરાય તકલીફ નથી પડી
એક મૌન હકીકત
જુઓ યુટયુબ પર, કવિતા " બેસણું "

https://youtu.be/teAtAnVBlPQ

Gujarati Motivational by Shailesh Joshi : 111781288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now