શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે
પગમાં પાપની ધૂળ છે
છતાંય સ્વર્ગ સુધી જવું છે...!!

-Het Vaishnav

Gujarati Thought by Het Vaishnav : 111781220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now