જય હિન્દ વંદે માતરમ્
હમણા પેલું નવું મૂવી આવ્યું છે પુષ્પા ...
જોયું હશે ઘણા બધા એ
પુષ્પા જોય ને રિલ્સ બનાવે છે અને બોલે છે મે જુકેગા નહિ સાલા
પન શોષણ ,અન્યાય કૌભાંડ, બળાત્કાર ,સિસ્ટમ અને સતા વિરૂધ્ધ સત્ય હકીકત બોલતા ડર, નેતાઓ અને અધિકારીઓ સામે કેમ જુકી જાઓ છો ત્યાં બોલવાની જરૂર છે
મે જૂકેગા નહિ સાલા ...