હું જીવનથી કંટાળી દરિયે મોજ માણવા ગયો.
ત્યાં મોજાની એક થપાટે હું ભીનો ભીનો થઇ ગયો.
જયાં હું અને 'તેણી" એ છોળો ખૂબ ઊડાડી હતી.
મોજ લુટવા જતાં દરિયો પાછો મોજ મારી લૂટી ગયો.
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111781215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now