અજાણ્યા જેવું વર્તન ન કર!
અજાણ્યો સમજી અપમાન ના કર!
હું પણ સમજુ છું,તારી મજબૂરી!
એ મજબૂરીને જ તું મજબુર કર
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111780989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now