Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજના પરિવર્તન યુગમાં* *શું શું વધ્યુ*--🙏🤔🤭🙉
1. પુરુષો ને સાસરિયા પ્રત્યે પ્રેમ,આદર વધ્યો. .
2.બહેન કરતાં સાળી વધારે સચવાય.
3.ભાઈ કરતાં સાળો વધારે સચવાય.
4.પિતા કરતાં સસરા, વધારે સચવાય.
5.પુરુષ દ્વારા પોતાની મા કરતાં સાસુ વધારે સચવાય.
6.મોંઘવારી વધી.
7.મોજશોખ વધ્યા .
8.સુંદર દેખાવા બ્યુટીપાર્લર ના ખર્ચા વધ્યા.
9.કપડાં માં મેચિંગ વધ્યા.
10.બ્રાન્ડેડ વસ્ત્રો ના ક્રેઝ વધ્યા.
11.જન્મદિવસની ઉજવણીઓ વધી.
12.દેખાદેખી થી ચડિયાતા થવાના ક્રેઝ વધ્યા.
13.શિક્ષણ માટે ના ખર્ચા વધ્યા.
14.હુંશા તુંશી વધી.
15.આજનીનવી(પેઢીને)જનરેશન ને મા-બાપ પ્રત્યે અવગણના વધી.
16.ભાઈઓ ભાઈઓ માં મારુ તારુ ના ભેદ વધ્યા.
17.છુટાછેડાના કેશ વધ્યા.
18.દેરાણી-જેઠાણી માં કડવાસ વધી.
19.બાપની મિલકત માટે ભાઈ-ભાઈ-બહેન વચ્ચે વેરઝેર વધ્યા .
20.જૂઠ વધ્યુ.
21.વૃધ્ધાશ્રમો વધ્યા.
22.કોઈને નીચા દેખાવાના ક્રેઝ વધ્યા.
23.વડિલોની સાથે અશોભનીય વર્તન વધ્યા.
24.પદ પ્રાપ્તિ માટે કાવાદાવા વધ્યા.
25.હોટલો નું ખાવાના ક્રેઝ વધ્યા.
26.પોતાની મોટાઈ બતાવવાનું વધ્યું.
27.દેખાદેખી કરવામાં દેવું વધ્યું...
🌹🙏🏾🌹આજ ની નરી વાસ્તવિકતા 🌹🙏🏾🌹

Gujarati Thought by બદનામ રાજા : 111780783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now