Gujarati Quote in Funny by Anurag Basu

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભુરા એ ડોકટર ને ફોન કર્યો : ડોકટર સાયબ,
મે કોરોનાથી બચવા અમુક ઉપાય ચાલુ કર્યા છે,



જેવા કે,
યોગ,
વોકીંગ,
લીંબુ પાણી,
હળદર વાળુ દુધ,
ફણગાવેલ કઠોળ,
લસણ,
બદામ,
આદુ,
મીથીલીન બ્લુ,
સુંઠ,
અજમો,
કપુર,
લવીંગની પોટલી એ પણ રાખુ છુ.

હર્બલ ઉકાળો,
સવાર સાંજ ગરમ વરાળ,
ગરમ પાણી,
ગળો,
હોમીયોપેથીક
અને અમુક એલોપથી દવા
તથા મોઢા પર ડબલ માસ્ક,
સેનિટાઈઝર અને દિવસ મા પચાહ વખત હાથ ધોવ છુ,


સામાન હોમ ડીલેવરીથી મંગાવુ છુ,
ને,
પેમેન્ટ paytmથી કરૂ છુ,

કોઈના લગનમાં જાતો નથી ,
થાળી,
વાટકા વગાડી લીધા છે,
દિવો પણ કરી લીધો છે,
કોરોનામાં નું વ્રત પણ રાખી લીધુ છે,


અને ટર્મ લાઈફ વીમો પણ લઈ લીધો છે,
અને વેક્સિનના બેય ડોઝ લઈ લીધા છે,

ઓક્સિજન નો બાટલો અને ઈન્જેકશન ની વ્યવસ્થા પણ કરી લીધી છે.


હવે મારે શું લેવુ જોઈએ?


*ડોકટર : હવે તને કોક નાભી ( દુંટી) માં તીર મારે ને તો જ મરીશ…બાકી હવે તૂ અમર થઈ ગયો છો.*
😂😂😜😝

Gujarati Funny by Anurag Basu : 111779631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now