જે દિવસે તેં મારો હાથ પકડયો.
ગુલાબનો છોડ તે દિવસ રોપ્યો.
પ્રિયાને ફૂલ આપવા જોઈશે!
એ ફૂલ માટે હું અધીરો બન્યો.
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111779427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now