#Deshbhakti
કરી ભક્તિ દેવની સેવક બની ગયા.
કરી ભક્તિ દેશની દેશ સેવક બની ગયા.
નિજ આનંદ માં રહી નિજાનંદ બની જવાય છે.
પણ, દેશસેવા કરીએ તો,
દેશભક્ત બની જવાય છે.
જયહિંદ....

Gujarati Poem by Punita : 111779365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now