મોજ માફ્ક સપનું ફુટતુ છે,
કિનારે આવી કંઇક ખુટતુ છે.
કોણે ખબર આંખ માં ખુચતુ છે,
લાગણી નું આંસુ તો તરતુ છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

Gujarati Shayri by Dinesh Patel : 111779338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now