માન મર્યાદાને મોભો માણસની સાથે જાય છે
ફક્ત ફોટા ખીલી એ ટીંગાય છે.

સુઈ શકો તમે આજ ચૈનથી
તે માટે કોઈ તિરંગામાં વિંટળાઈ છે.

-ક્રિષ્વી

#Deshbhakti

Gujarati Tribute by Krishvi : 111779303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now