Gujarati Quote in Motivational by Meera Soneji

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવતો હોય છે કે એ સમયે ના તેને કોઈ સમજાવવા વાળુ જોઈએ કે ના તો કોઈ સમજવા વાળુ તેને ફક્ત કોઈ સાંભળવા વાળુ જોઈતું હોય જે તેના અંદર ચાલતી મથામણો, પોતાના અંદર દબાવીને રાખેલી વાતો ને સાંભળી શકે પછી એ વાતોને પોતાના સુધીજ સીમિત રાખી શકે. એ કોઈ મિત્રના રૂપમાં હોય કે પછી લાઈફ પાર્ટનરના રૂપમાં જો કોઈ એવું સાભળવા વાળુ મળી જાય ને તો આ દુનિયામાં ડિપ્રેશનથી આત્મહત્યા કરવા વાળાની સંખ્યા ઘટી જાય...

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

Gujarati Motivational by Meera Soneji : 111778558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now