સૂરજ ઉગ્યો છે,અગાસી પર.
ચાંદની સૂતી છે,ઢોલિયા પર.
ભગવાન તમેં ઘંટારવ ન કરતા !
રાત આખી ઊંઘ એની છે,દાવ પર..
- वात्त्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111778343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now