શબ્દોનું સરોવર મોકલું છું.
સાથે સોનેરી સવાર મોકલું છું.
એથી વધુ ખુશીની ખુશ્બૂ મોકલું છું.
જાગોને જગાડવા સપ્તરથ મોકલું છું.
રથ સાથે રતુંમડા ગુલાબનાં ફૂલ મોકલું છું.
ઊંચે કર નજર ગાડું ભરી શણગાર મોકલું છું.
- वात्त्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111778338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now