એક જ કાર્ય ના જુદાજુદા રુપ રંગ ભાવ ફરક છે ફક્ત જોનારની નજર નો
ઉગવું ને આથમવું સુરજનું
એક જ પદાર્થ એક જ કાર્ય
પણ ફરક છે અહેસાસ નો

Gujarati Thought by ek archana arpan tane : 111778075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now