કામણગારી‌ આંખોવાળા હૃદીયે‌ મારા તમારા રાજ રાધા બનું કે મીરાં બનું ભજવું મને તમારું નામ હું ઘેલી એકલકેરી મુજને છે ગિરધારી તમારો સંગાથ

-Dina Mewada

Gujarati Shayri by Dina Mewada : 111777803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now