*"આત્મવિશ્વાસ"* 😜
ઘરનું સમારકામ ખુબ સારી રીતે થઈ ગયું એટલે ખુશ થઈને "શ્રીમંતે" મિસ્ત્રીને 1000/- રૂપિયા બક્ષિસ આપતા કહ્યું:"આ લે જા તૂ પણ શું યાદ કરીશ..! આજે સાંજે "ભાભીને સિનેમા જોવા લઇ જજે અને સિનેમા પત્યા પછી કોઈ સારી હોટલમાં જમવા પણ લઇ જજે..!
*સાંજે*
શ્રીમંતના દરવાજા પર ડોરબેલ રણક્યો, શ્રીમંતે દરવાજો ખોલ્યો તો મિસ્ત્રી સ્વચ્છ અને ઈસ્ત્રી વાળા સરસ સુંદર કપડાં પહેરીને ઉભો હતો.
શ્રીમંતે મિસ્ત્રીને માથા થી પગ સુધી જોઇને પુછ્યું બોલો મિસ્ત્રી હવે શું કામ છે????
*"મિસ્ત્રી": હુ ભાભીને લેવા આવ્યો છું.!!!*
😂😂😂