પતંગ
પતંગ, આપણને શીખવે છે કે,
ધૈર્ય, સાહસ, શ્રદ્ધા ને સંતોષ, જો આ ચારે છેડા સરખા હશે તો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા, આપણને કોઈ રોકી શકશે નહીં.
#પતંગ

Gujarati Motivational by Shailesh Joshi : 111777456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now