એમ ક્યાં અમે તમારા ને તમે અમારા થઈ ગયા,
એના માટે પણ વર્ષો ના વર્ષો જીવનના વીતી ગયા.

એમ ક્યાં આજીવનમાં આંચકા ઓછા અનુભવ્યા હતા,
તમે આવ્યા ને પ્રેમનો આંચકો આપી તમારો સાથ પામવાની ઈચ્છા સર્જી ગયા જીવનમાં.

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111776977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now