જો આપણે,
વીતેલી ક્ષણમાંથી અનુભવ લઈ,
આવતી ક્ષણ માટેની પૂર્વ તૈયારી માટે, જો
હયાત ક્ષણનો ઉપયોગ કરીશું, તો જીવન આસાન બની જશે.
શૈલેષ જોષી
યૂટ્યુબ લિંક
https://youtube.com/shorts/lqKnHVSojbw?feature=share



-Shailesh Joshi

Gujarati Motivational by Shailesh Joshi : 111776235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now