શું એવું નહીં બની શકે. ??
કે હું તારી પાસે આવીને તને જ માંગવાની વાત કરું!!
અને તું હળવેથી હસતાં હસતાં કહે કે પોતાની વસ્તુ માંગવાની નાં હોય....

-Meghu patel✍️

Gujarati Whatsapp-Status by Meghu patel : 111776228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now