જેને જોઈને સમયનું ભાન ભુલી જઈએ એ Romantic Relation
અને જ્યાં special સમય નીકળીને કોઈ પણ agenda વગર મળવાજવાનું મન થાય એ
hearty relation..
પણ જ્યાં કોઈ હડધૂત (insult) કરતું હોય, ignore કરતું હોય છતાં આખો સમય તમને એમની ચિંતા થયા કરતી હોય તે
માતા-પિતા અને સંતાનોનો સબંધ..
બધા સબંધોમા માતા-પિતાનો સબંધ સર્વ શ્રેષ્ઠ છે..🙏
-priten