કાલે લંગોટિયો યાર મળ્યો
ઉષ્માથી હાથ દબાવ્યો...
કોણ જાણે શું થયું કાલિદાસ
દુઃખની બધી રેખાઓ ભૂંસાઈ ગઈ...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111775818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now