'' Sonia-Maunmohan got Shankaracharya Jayendra Saraswati ji arrested in a false murder case during Diwali 2004, through Jayalalita government. Chun chun ke badala loonga. Let the leftist media cry. '' Saurabh Shah
સૌરભ શાહ જાણીતા સંઘી છે. જયારે હું સિક્યુલર , લિબરલ ગુજરાતી છું. વાત રાજકારણ ની નથી કરવી.
પરશુરામ ની કરવી છે. પરશુરામે પોતાની માતા ને દુઃખ આપનાર ક્ષત્રિયો નો પૃથ્વી પર થી 21 વખત નાશ કર્યો હતો. એ લોકો સત્તા માં આંધળા થયી ને નિર્દોષ લોકો પર અત્યાચાર કરતા હતા . શું બધા જ ક્ષત્રિયો ખરાબ હશે ? ના તદ્દન એવું તો નહિ હોય પણ મોટા ભાગ ના ક્ષત્રિયો એવા હશે જેમના કર્મો નું ફળ બધા જ અન્ય ક્ષત્રિયો એ પણ ભોગવ્યું. બસ આટલું જ કહેવું છે.