ખોલીને રાખજો દુકાન મીણબત્તી ની,
બળાત્કાર પર એનું વેચાણ વધારે થાય છે,
દુઆ છે કે જન્મ મળે દરેક દીકરી ને ઊંચી જાત માં,
આ દેશ માં તો ફરિયાદ પણ જાત જોઈને થાય છે,
કોણ જાણે કેમ વિકૃતિ આટલી વધતી જાય છે,
છ વર્ષ ની દીકરી ને પણ હવસ ખાઈ જાય છે,
પ્રેમ સોલંકી ....