આજનો શબ્દ *મંઝિલ*
લેખન પ્રકાર: લઘુ ગદ્ય
ધરા થી ક્ષીર સાગરના કિનારેથી, ક્ષિતિજે અંબર પર સૂર્યની મંઝિલનો આભાસ દેખાય છે.અટવાયો મનુષ્ય સ્નેહીજનો સંબંધો ની સાંકળમાં. મોહ માયાની દુનિયામાં ભુલ્યો મોક્ષ પ્રાપ્તિ ને. નાવ જીવનરૂપી મઝધારે લઈ, ભુલો પડયો આ ઝાંકળ ભર્યા કિનારા જોઈ.કહે નર જાઉં તારે દેહથી પર સાને સ્નેહ કરે, ખાલી આ ખોરડાં થી.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા