Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાનિધ્ય

સંતસિરોમણી વાણીમાં ભર્યા ભવ ભવના ભંડાર.
એવા સદગુરૂ ના સાનિધ્યમાં રહી તરવું છે ભવસાગર.
રહેવું હંમેશા નરને શુરવીરતા ના સાનિધ્યમાં.
કાયર થઈ મને નથી રહેવું આ કપરા આ સંસારમાં.
રહેવું કર્ણ બલી રાજા જેવા દાનવીર ના સાનિધ્યમાં.
આ કંજુસાઈ નો કફન ઓઢીને નથી જાઊ સ્મશાનમાં.
નર કહે રહેવું સદા સનાતન સત્યનાં સાનિધ્યમાં.

નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા
તા.૦૮/૧૧/૨૧

.

Gujarati Poem by Naranji Jadeja : 111762483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now