સોલાર પેનલના વેપારી રાજુભાઈ એ બજાર માં થી મહેશ ભાઈ ની દુકાન માંથી 20 હજાર નું ટીવી લીધું.
ટીવી ના વેપારી મહેશભાઈ એ 20 હજારનો વેપાર થતાં બજાર માંથી પોતાના ઘરે પાણીની નવી મોટર,પ્લમ્બિંગ નો સામાન ખરીદ્યો,
પલ્મબિંગ ના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ સોલાર પેનલની ખરીદી કરી
માટે એ જ રૂપિયો ફરતો ફરતો રાજુ ભાઈ પાસે આવ્યો. ને વેપાર થયો.
હવે પ્રશ્ન એ છે, રાજુ ભાઈએ ટીવી online લીધું હોત તો.
એ રૂપિયા ક્યાં જાત.
ગુજરાતી છો. દિમાગ લગાવો.
લોકલ માર્કેટ માંથી ખરીદી કરશો તો રૂપિયા તમારા શહેર માં ફરશે.
Online પૈસા એવી જગ્યા એ જસે તમારી
બીજી પેઢી ને પણ કામ માં નઈ આવે.
માટે સસ્તા ની લાલચ માં ના આવો.
બજાર માંથી જ ખરીદી કરો.
પોતે પોતાને જ શેઠ બનાવો.🙏