"માત્ર પાર્થિવ ધન હોવાથી મનુષ્ય દાની બની જતો નથી, દયાળુ હ્રદય જ મનુષ્યને દાતા બનાવનારૂ દૈવી ધન છે, પરંતુ એને પોતાની સીમીત ધનશકતિ માં સિમીત રહી દાન કરવું પડે છે, પોતાના સામર્થ્ય, પોતાની હેસિયત કરતા વધુ દાન આપવું હાનિકારક છે, તદુપરાંત કોઈ સ્વાર્થવશાત કે દબાણને વશ થઇ દાન ના આપવું જોઈએ". શુભ સવાર.
-Kirit Cholera